તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરમાં ચકલીઓનું જતન, આજે પણ ટોળામાં જોવા મળે છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌ પ્રથમ વખત 20 માર્ચ 2010 ની વર્લ્ડ હાઉસ સ્પેરો ડે તરીકે ઉજવણી કરવામાં આવી હતી. આપણે એવું લાગી રહ્યું હોય કે ભલા ચકલાના તે કાંઈ દિવસ ઉજવવાના હોય પરંતુ ચકલા, ચકલી, ચકીબેન કે ‘હાઉસ સ્પેરો’ ફક્ત આપણા દેશનું નહીં પણ વિશ્વભરમાં સૌથી વધુ જોવા મળતું અને માનવવસ્તી સાથે હળી-ભળી ગયેલું સૌથી સામાન્ય પક્ષી છે. એક જમાનામાં ટોળામાં જોવા મળતું પક્ષી આજે જીવનસંઘર્ષ માટે ઝઝૂમી રહ્યું છે.

જો તેમને બચાવવા માટે આપણે કંઈ નહીં કરીએ તો ચકલીઓ ખૂબ ઝડપથી લુપ્ત થઈ જશે ! પક્ષીનગરી પોરબંદરમાં ચકલીઓનું ખૂબ સારી રીતે જતન થઈ રહ્યું છે અને પોરબંદર શહેરમાં દરજી સોસાયટી, કડીયાપ્લોટ, સીતારામનગર, જ્યુબેલી, ખારવાવાડ, બંદર વિસ્તાર, છાયા વિસ્તાર સહિત ગ્રામ્યપંથકમાં આજે પણ ચકલીટોળામાં જોવા મળી રહેતી હોવાનું બર્ડ કન્ઝર્વેશન સોસાયટીના પ્રમુખ ભરતભાઈ રૂઘાણીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો