તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર |કુતિયાણાના દેવડા ગામે નશો કરેલી હાલતમાં કાવા મારતા બાઈક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર |કુતિયાણાના દેવડા ગામે નશો કરેલી હાલતમાં કાવા મારતા બાઈક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |કુતિયાણાના દેવડા ગામે નશો કરેલી હાલતમાં કાવા મારતા બાઈક ચલાવતા શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. કુતિયાણાના દેવડા ગામે રહેતો રાજુ કાના મુછાર નશો કરેલી હાલતમાં બાઈક નં. જીજે 25 ડી 948, કિં. રૂા. 25,000 દેવડા ગામે ચલાવતા પોલીસે શખ્સને ઝડપી લઈ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નશો કરેલી હાલતમાં બાઈક ચલાવતો શખ્સ ઝડપાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો