તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાંસાબડ ગામેથી હદપાર કરાયેલો શખ્સ ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુતિયાણામાંકાંસાબડ ગામના શખ્સને ગુન્હા સબબ પોરબંદર જિલ્લા તથા તેને અડીને આવેલા જિલ્લામાંથી બે વર્ષ માટે હદપાર કરી દેવાયો હતો, શખ્સ કાંસાબડ ગામેથી મળી આવતા પોલીસે તેને ઝડપી લીધો હતો અને વધુ એક ગુન્હો નોંધ્યો હતો. કુતિયાણાના કાંસાબડ ગામે રહેતો હરદાસ માલદે ઓડેદરા નામના શખ્સને ગુન્હા સબબ 2 વર્ષ માટે પોરબંદર જિલ્લા તથા તેને અડીને આવેલા જિલ્લામાંથી હદપાર કરી દેવામાં આવ્યો હતો. તેમ છતાં કોઈ સક્ષમ અધિકારીની પરવાનગી વગર કાંસાબડ ગામેથી મળી આવતા પોલીસે શખ્સને ઝડપી લીધો હતો અને વધુ એક ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જિલ્લામાંથી બે વર્ષ માટે હદપાર કરાયો હતો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો