તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • રામ મોકરીયાની હોટેલ હાર્મનીમાં થયેલી તોડફોડમાં ટોળા સામે ફરીયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રામ મોકરીયાની હોટેલ હાર્મનીમાં થયેલી તોડફોડમાં ટોળા સામે ફરીયાદ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાજપનાઅગ્રણી અને મારૂતિ કુરીયરના એમ.ડી. રામ મોકરીયાની પોરબંદર ખાતેની હોટેલ હાર્મનીમાં બે દિવસ પૂર્વે ટોળાએ તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો. બનાવમાં બે દિવસ બાદ રહીને 150 થી પણ વધુ લોકોના ટોળા સામે પોલીસ ફરીયાદ નોંધવામાં આવી છે.

મારૂતિ કુરીયરના એમ.ડી. અને ભાજપના અગ્રણી અને હોટેલ હાર્મનીના માલિક રામ મોકરીયા અવારનવાર ચર્ચામાં રહે છે. પોરબંદરમાં બે દિવસ પૂર્વે તેમની માલિકીની હોટેલ હાર્મનીમાં એક ટોળું ધસી આવ્યું હતું અને હોટેલના બન્ને કાચ ભાંગીને ભૂક્કો કરી નાખ્યા હતા. બનાવને લઈને શહેરભરમાં ભારે ચર્ચા જાગી હતી. બે દિવસ બાદ બનાવમાં કમલાબાગ પોલીસસ્ટેશનમાં હોટેલના સિક્યુરીટી ગાર્ડ પ્રધાન મુળજી તોરણીયાએ 100 થી 150 માણસોના ટોળા સામે ફરીયાદ નોંધાવી હતી.

સવારથી હોટેલમાં ધમકીભર્યા ફોન આવતા હતા

બે દિવસ બાદ ફરીયાદ થતા અનેક તર્કવિતર્ક : રામ મોકરીયાની બે મોઢાની વાતોને લઈને ચર્ચા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો