તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નગરપાલિકાની નોટીસના 2448 મકાનધારકો જાહેરસભા યોજશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરમાંગરીબ અને મધ્યમવર્ગના ઘર બચાવ સમિતિના ચેરમેન જેરામભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, કડીયાપ્લોટ, મીલપરા, ઝુંડાળા, નરસંગ ટેકરી, જ્યુબેલી વગેરે વિસ્તારોમાં લગભગ 5 થી 7 હજાર કુટુંબો છેલ્લા 50 વર્ષથી પાકા મકાનો બનાવીને રહે છે. વિસ્તારના લોકોને સુવિધા મળી રહે માટે સરકારે કરોડો રૂપીયા ખર્ચ્યા છે. આમ છતાં નગરપાલિકાએ 2448 પરિવારોના નામજોગ જાહેર નોટીશ આપીને શહેરથી 4 થી 5 કિ.મી. દૂર બોખીરા ખાતે આવાસ યોજના દ્વારા મકાન ફાળવવા નામાવલી પ્રસિદ્ધ કરાય છે. વર્ષોથી પેશકદમી કરી રહેલા ગરીબોના આવાસો તોડી માલેતુજારો અને ઉદ્યોગપતિઓને આપવાનો સત્તાધીશો કારસો ઘડી રહ્યાનો આક્ષેપ કર્યો હતો. બાબતે સુદામા ચોક ખાતે આગામી તા. 24 માર્ચના શુક્રવારે બપોરે 4 વાગ્યે જાહેરસભા યોજશે.

તા.24નાં રોજ રેલી યોજી ચીફ ઓફિસરને વાંધા અરજી આપશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો