તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર |મોઢવાડા ગામે રહેતા રાણા ભીમા મોઢવાડીયાએ પોતાના હવાલાવાળી કાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર |મોઢવાડા ગામે રહેતા રાણા ભીમા મોઢવાડીયાએ પોતાના હવાલાવાળી કાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |મોઢવાડા ગામે રહેતા રાણા ભીમા મોઢવાડીયાએ પોતાના હવાલાવાળી કાર નં. જીજે 10 એપી 6162 નશો કરેલી હાલતમાં બગવદર બસસ્ટેન્ડ પાસે ચલાવતા પોલીસે શખ્સને કાર કિં. રૂા. 3 લાખ સહિત ઝડપી લઈ ગુન્હો નોંધ્યો છે.ભરત ચના કરગઠીયા, સાજણ કોડીયાતર, લખમણ ચાવડા અને રામ ઓડેદરાને નશો કરેલી હાલતમાં પોલીસે ઝડપી લઈ ગુન્હો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો