ઠકરાર હોસ્પિટલ ખાતે યુરોલોજી કેમ્પ યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | પોરબંદર શહેરમાં આવેલ સરકારી હોસ્પિટલ ખાતે આજે યુરોલોજી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 14 જુલાઈને શનિવારના દિવસે સવારે 9 વાગ્યે વિનામૂલ્યે કેમ્પ યોજાનાર છે જેમાં કિડની, મુત્રાશય, કિડનીની પથરી, પ્રોસ્ટેટ વગેરે દર્દીઓનું નિદાન કરી સારવાર આપવામાં આવશે. આ તકે મોટી સંખ્યામાં દર્દીઓને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...