ખોરાસા ગામે નેત્રનિદાન કેમ્પ, 223 દર્દીઓએ લાભ લીધો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માળિયા | માળિયાહાટીનાનાં ખોરાસા ગામે આવેલ ભુતનાથ મંદિર ખાતે નેત્રનિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 223 દર્દીઓની તપાસ કરી સારવાર આપવામાં આવી હતી અને 38 દર્દીઓને રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ ખાતે લઇ જવામાં આવ્યા હતાં. આ કેમ્પમાં આંખનાં નિષ્ણાંત ડોકટરોની ટીમે સેવા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...