Home » Saurashtra » Latest News » Porbandar » Porbandar - પોરબંદર, ટુકડા ગામે રહેણાંકમાંથી દેશી દારૂ ઝડપાયો

પોરબંદર, ટુકડા ગામે રહેણાંકમાંથી દેશી દારૂ ઝડપાયો

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 03:07 AM

Porbandar News - પોરબંદરનાં ખાપટ વિસ્તારમાં ગાંગા બાબુ માલમના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી આ મકાનમાંથી દેશી દારૂ લીટર 1 મળી...

  • Porbandar - પોરબંદર, ટુકડા ગામે રહેણાંકમાંથી દેશી દારૂ ઝડપાયો
    પોરબંદરનાં ખાપટ વિસ્તારમાં ગાંગા બાબુ માલમના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી આ મકાનમાંથી દેશી દારૂ લીટર 1 મળી આવતા મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યરે હાજર નહીં મળેલ આરોપી વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગામે રબારી કેડા પાસે રાજસી સુકા ઓડેદરાના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી આ મકાનમાંથી દેશી દારૂ બનાવવાનો આથો લીટર 90 તથા પતરાનાં ડબ્બા નંગ 6 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ