Home » Saurashtra » Latest News » Porbandar » Porbandar - મોઢા કોલેજમાં બેફોર આફ્ટર થીમ પર ગણેશજીની ભાવવંદના

મોઢા કોલેજમાં બેફોર આફ્ટર થીમ પર ગણેશજીની ભાવવંદના

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 03:06 AM

Porbandar News - પોરબંદરની વી.જે. મોઢા કોલેજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવની ઉજવણીનું આયોજન થઈ રહ્યું છે. શહેરમાં...

  • Porbandar - મોઢા કોલેજમાં બેફોર આફ્ટર થીમ પર ગણેશજીની ભાવવંદના
    પોરબંદરની વી.જે. મોઢા કોલેજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવની ઉજવણીનું આયોજન થઈ રહ્યું છે. શહેરમાં આવેલ ખીજડીપ્લોટ ખાતે કોલેજના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ગણેશ મહોત્સવના ત્રીજા દિવસે બેફોર આફ્ટર થીમ પર ગણેશજીની ભાવવંદના કરવામાં આવી હતી. આ તકે સંસ્થાના પ્રમુખ વલ્લભભાઈ મોઢા, જિલ્લાના માજી સૈનિકો સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ