• Home
  • Saurashtra
  • Latest News
  • Porbandar
  • Porbandar - લંગર ગૃપના 5 યુવાનોએ સાડા 3 માસની જહેમતથી ગણેશજીની પ્રતિમા બનાવી

લંગર ગૃપના 5 યુવાનોએ સાડા 3 માસની જહેમતથી ગણેશજીની પ્રતિમા બનાવી

પોરબંદર | પોરબંદર શહેરમાં લંગર ગૃપના 5 જેટલા યુવાનોએ છેલ્લા સાડા ત્રણ મહિનાની જહેમતથી ગણેશજીની ઈકો ફ્રેન્ડલી...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:06 AM
Porbandar - લંગર ગૃપના 5 યુવાનોએ સાડા 3 માસની જહેમતથી ગણેશજીની પ્રતિમા બનાવી
પોરબંદર | પોરબંદર શહેરમાં લંગર ગૃપના 5 જેટલા યુવાનોએ છેલ્લા સાડા ત્રણ મહિનાની જહેમતથી ગણેશજીની ઈકો ફ્રેન્ડલી પ્રતિમા બનાવી છે. અજયભાઈ જુંગીના જણાવ્યા મુજબ છેલ્લા સાડા ત્રણ મહિનાની જહેમત ઉઠાવી આ પ્રતિમા ટીસ્યુપેપર, ન્યૂઝપેપર, કાગળના ડુચાથી બનાવવામાં આવી છે. ખારવાવાડમાં 7 પૂછડીયા જાનવર (ઓક્ટોપસ) પર ઈકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. જે નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. અહીં પૂજા-અર્ચના, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે અને અનેક ગણેશભક્તો દર્શનનો લાભ લઈ રહ્યા છે.

X
Porbandar - લંગર ગૃપના 5 યુવાનોએ સાડા 3 માસની જહેમતથી ગણેશજીની પ્રતિમા બનાવી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App