Home » Saurashtra » Latest News » Porbandar » Porbandar - ગિરનારા સોની મહાજન જ્ઞાતિનાં માતાજીનો હવન યોજવામાં આવ્યો

ગિરનારા સોની મહાજન જ્ઞાતિનાં માતાજીનો હવન યોજવામાં આવ્યો

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 03:06 AM

Porbandar News - પોરબંદર | પોરબંદર શહેરમાં ગિરનારા સોની મહાજન જ્ઞાતિ દ્વારા લોઢીયા હોલ ખાતે માતાજીના હવનનો પ્રસંગ યોજવામાં આવ્યો...

  • Porbandar - ગિરનારા સોની મહાજન જ્ઞાતિનાં માતાજીનો હવન યોજવામાં આવ્યો
    પોરબંદર | પોરબંદર શહેરમાં ગિરનારા સોની મહાજન જ્ઞાતિ દ્વારા લોઢીયા હોલ ખાતે માતાજીના હવનનો પ્રસંગ યોજવામાં આવ્યો હતો. આ તકે સમસ્ત જ્ઞાતિના ભાઈ-બહેનોએ ધાર્મિક કાર્યક્રમનો લાભ લીધો હતો. અને અહીં યોજવામાં આવેલ મહાપ્રસાદીનો પણ સમસ્ત જ્ઞાતિજનોએ લાભ લીધો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ