Home » Saurashtra » Latest News » Porbandar » Porbandar - સુતારવાડા ખાતે ગણેશ મહોત્સવ નિમીતે લાડુની પ્રસાદીનું આયોજન

સુતારવાડા ખાતે ગણેશ મહોત્સવ નિમીતે લાડુની પ્રસાદીનું આયોજન

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 03:06 AM

Porbandar News - પોરબંદર | પોરબંદર શહેરમાં સુતારવાડા ખાતે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અહીં દરરોજ પૂજા-અર્ચના અને...

  • Porbandar - સુતારવાડા ખાતે ગણેશ મહોત્સવ નિમીતે લાડુની પ્રસાદીનું આયોજન
    પોરબંદર | પોરબંદર શહેરમાં સુતારવાડા ખાતે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અહીં દરરોજ પૂજા-અર્ચના અને મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે લાડુની મહાપ્રસાદીનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આ તકે 4,000 જેટલા ભક્તજનોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા તથા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ ભાદ્રેચા વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ