• Home
  • Saurashtra
  • Latest News
  • Porbandar
  • Porbandar - મુંબઈથી મંગાવેલ ગણેશજીની પ્રતિમાને નિહાળવા હજારો ભક્તજનો ઉમટી પડ્યા

મુંબઈથી મંગાવેલ ગણેશજીની પ્રતિમાને નિહાળવા હજારો ભક્તજનો ઉમટી પડ્યા

પોરબંદર | પોરબંદર શહેરમાં ચોપાટી ગ્રાઉન્ડ નજીક ફોરેસ્ટર વિભાગની ઓફિસ પાસે શ્રી રામ મંદિર દ્વારા ગણેશ મહોત્સવની...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:06 AM
Porbandar - મુંબઈથી મંગાવેલ ગણેશજીની પ્રતિમાને નિહાળવા હજારો ભક્તજનો ઉમટી પડ્યા
પોરબંદર | પોરબંદર શહેરમાં ચોપાટી ગ્રાઉન્ડ નજીક ફોરેસ્ટર વિભાગની ઓફિસ પાસે શ્રી રામ મંદિર દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં મુંબઈથી મંગાવેલ ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરાયેલ છે. સાંજના સમયે હજ્જારોની સંખ્યામાં ભક્તજનો દર્શનનો લાભ લઈ રહ્યા છે.

X
Porbandar - મુંબઈથી મંગાવેલ ગણેશજીની પ્રતિમાને નિહાળવા હજારો ભક્તજનો ઉમટી પડ્યા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App