Home » Saurashtra » Latest News » Porbandar » Porbandar - જિલ્લામાંથી નશો કરેલી હાલતમાં 6 શખ્સો ઝડપાયા

જિલ્લામાંથી નશો કરેલી હાલતમાં 6 શખ્સો ઝડપાયા

Divyabhaskar.com | Updated - Sep 10, 2018, 03:06 AM

પોરબંદર | પોરબંદરમાં સુભાષનગરમાંથી દીપક સામત ભૂતિયા, છાંયા નવાપરા વિસ્તારમાં રહેતો જયેશ અરભમ ઓડેદરા, કે.કે....

  • Porbandar - જિલ્લામાંથી નશો કરેલી હાલતમાં 6 શખ્સો ઝડપાયા
    પોરબંદર | પોરબંદરમાં સુભાષનગરમાંથી દીપક સામત ભૂતિયા, છાંયા નવાપરા વિસ્તારમાં રહેતો જયેશ અરભમ ઓડેદરા, કે.કે. નગરમાં રહેતો રામદે વિરમ ઓડેદરા, ખારવાવાડમાંથી રાકેશ માવજી વાંદરીયા, છાંયા પંચાયત ચોકી પાસે રહેતો પ્રકાશ વાલજી બામણીયા અને અડવાણા ગામેથી વિજય અરશી રાઠોડને નશો કરેલી હાલતમાં પોલીસે ઝડપી લીધા હતા અને ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ