મંડેર ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

પોરબંદર િજલ્લાનાં માધવપુરના મંડેર ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીનાં આધારે માધવપુર પોલીસે દરોડો...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:06 AM
Porbandar - મંડેર ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા
પોરબંદર િજલ્લાનાં માધવપુરના મંડેર ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીનાં આધારે માધવપુર પોલીસે દરોડો પાડી મંડેર ગામનાં જાપા પાસે જાહેરમાં જુગાર રમતા દુદા એભા બાલસ, ભીખન પબા વાસણ, ડાયા સવદાસ વાસણ અને વિરમ હમીર વાસણને તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમતા ઝડપી લીધા હતા અને સ્થળ પરની રોકડ રકમ 3470 નો મુદ્દામાલ કબ્જે કરી ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X
Porbandar - મંડેર ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App