પોરબંદર શહેરમાં મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાયો, રાવ

Porbandar - પોરબંદર શહેરમાં મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાયો, રાવ

DivyaBhaskar News Network

Sep 10, 2018, 03:06 AM IST
પોરબંદર | પોરબંદરમાં જુના કુંભારવાડા પાવૈયાના મઠ પાસે રમેશ ચમન કૃષ્ણવડાનાં રહેણાંક મકાનમાં ચોક્કસ બાતમીનાં આધારે પોલીસે દરોડો પાડી આ મકાનમાંથી વિદેશી દારૂની 9 બોટલ કિંમત રૂપીયા 2700 ની મળી આવતા પોલીસે ગુન્હો દાખલ કરી આરોપીને ઝડપી લઈને મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X
Porbandar - પોરબંદર શહેરમાં મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાયો, રાવ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી