પોરબંદરમાં નશો કરેલી હાલતમાં 6 શખ્સો ઝડપાયા

પોરબંદર જિલ્લામાંથી નશો કરેલી હાલતમાં 6 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. પોરબંદરમાં બીરલા કોલોની નરસીનગરમાં રહેતો...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:06 AM
Porbandar - પોરબંદરમાં નશો કરેલી હાલતમાં 6 શખ્સો ઝડપાયા
પોરબંદર જિલ્લામાંથી નશો કરેલી હાલતમાં 6 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. પોરબંદરમાં બીરલા કોલોની નરસીનગરમાં રહેતો નેભા નાગા કડછા, ખારવાવાડ ભાટીયાબજારમાં રહેતો મહેન્દ્ર ઉર્ફે મનો રામજી પવનીયા, રાણાવાવ તાલુકાનાં દોલતગઢ સીમમાંથી વિરમ સવા ભુવા, કુતિયાણાનાં ચકલાપરામાંથી રાજુ ઉર્ફે વાંદરી હરજીવન પરમાર, અડવાણા ગામેથી મુકેશ અરભમ મોઢવાડીયા અને ભરત હમીર ઓડેદરાને નશો કરેલી હાલતમાં પોલીસે ઝડપી લીધા હતા અને ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X
Porbandar - પોરબંદરમાં નશો કરેલી હાલતમાં 6 શખ્સો ઝડપાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App