28 લિટર દારૂ સાથે શખ્સ નશાની હાલતમાં ઝડપાયો

પોરબંદરમાં માધવાણી કોલેજ પાસે યુગાન્ડા સોસાયટીમાં રહેતો રાણા ઉર્ફે લંગડી ચના મોરી ઉદ્યોગનગરમાંથી પસાર થતા...

DivyaBhaskar News Network | Updated - Sep 10, 2018, 03:06 AM
Porbandar - 28 લિટર દારૂ સાથે શખ્સ નશાની હાલતમાં ઝડપાયો
પોરબંદરમાં માધવાણી કોલેજ પાસે યુગાન્ડા સોસાયટીમાં રહેતો રાણા ઉર્ફે લંગડી ચના મોરી ઉદ્યોગનગરમાંથી પસાર થતા પોલીસે તેની તપાસ કરતા આ શખ્સનાં કબ્જામાંથી દેશી દારૂ લીટર 28 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જ્યારે આરોપી નાસી છૂટ્યો હતો પરંતુ બાદમાં પોલીસે તેને ઉદ્યોગનગર પાસેથી ઝડપી લીધો હતો જ્યારે આ શખ્સ નશો કરેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X
Porbandar - 28 લિટર દારૂ સાથે શખ્સ નશાની હાલતમાં ઝડપાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App