પોરબંદરમાં દેશી દારૂ સાથે 3 શખ્સો ઝડપાયા

પોરબંદરમાં વી.વી. બજારમાં રહેતો મનોજ કિશોર સોલંકી, સંજય બાબુ ચુડાસમા અને દિનેશ કમા સોલંકી નામના શખ્સો વી.વી. બજાર...

DivyaBhaskar News Network | Updated - Sep 10, 2018, 03:06 AM
Porbandar - પોરબંદરમાં દેશી દારૂ સાથે 3 શખ્સો ઝડપાયા
પોરબંદરમાં વી.વી. બજારમાં રહેતો મનોજ કિશોર સોલંકી, સંજય બાબુ ચુડાસમા અને દિનેશ કમા સોલંકી નામના શખ્સો વી.વી. બજાર પાસેથી જાહેરમાંથી દેશી દારૂનો જથ્થો લઈને જતા હતા. તે દરમિયાન પોલીસે ત્રણેય શખ્સોની તપાસ કરતા આ શખ્સોનાં કબ્જામાંથી 25 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા અને ગુન્હો દાખલ કરી મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X
Porbandar - પોરબંદરમાં દેશી દારૂ સાથે 3 શખ્સો ઝડપાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App