• Home
  • Saurashtra
  • Latest News
  • Porbandar
  • Porbandar સાન્દિપનિ હરિમંદિરે ગુલાબની પાંખડીઓના દર્શનનું આયોજન

સાન્દિપનિ હરિમંદિરે ગુલાબની પાંખડીઓના દર્શનનું આયોજન

Porbandar - સાન્દિપનિ હરિમંદિરે ગુલાબની પાંખડીઓના દર્શનનું આયોજન

DivyaBhaskar News Network

Sep 10, 2018, 03:05 AM IST
પોરબંદર | પોરબંદર શહેરમાં રમેશભાઈ ઓઝા પ્રેરીત સાન્દીપનિ વિદ્યાનિકેતનના શ્રી હરિમંદિરમાં બિરાજમાન થયેલા રાધા-કૃષ્ણ, રામ-સીતા, શિવ-પાર્વતી, અંબાજી, હનુમાનજી અને ગણેશજી સહિતની દેવી-દેવતાઓની પ્રતિમાના ગુલાબની પાંખડીઓના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો.

X
Porbandar - સાન્દિપનિ હરિમંદિરે ગુલાબની પાંખડીઓના દર્શનનું આયોજન
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી