પોરબંદરમાં રહેણાંક મકાનમાંથી 16 લીટર દારૂ ઝડપાયો

પોરબંદરમાં રહેણાંક મકાનમાં દેશી દારૂ હોવાની ચોક્કસ બાતમીનાં આધારે પોલીસે દરોડો પાડી 2 સ્થળેથી દેશી દારૂ કબ્જે...

DivyaBhaskar News Network | Updated - Sep 10, 2018, 03:05 AM
Porbandar - પોરબંદરમાં રહેણાંક મકાનમાંથી 16 લીટર દારૂ ઝડપાયો
પોરબંદરમાં રહેણાંક મકાનમાં દેશી દારૂ હોવાની ચોક્કસ બાતમીનાં આધારે પોલીસે દરોડો પાડી 2 સ્થળેથી દેશી દારૂ કબ્જે કર્યો હતો. નાગદેવતાનાં મંદિર પાસે રહેતો કટુ ભુપત મકવાણાનાં રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી આ મકાનમાંથી દેશી દારૂ લીટર 3 કબ્જે કર્યો હતો અને આરોપીને ઝડપી લીધો હતો. જ્યારે કીર્તિમંદિર પાછળ હરીશ ઉર્ફે હરી કરાચી રામજી ભરડાનાં રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી આ મકાનમાંથી દેશી દારૂ લીટર 13 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

X
Porbandar - પોરબંદરમાં રહેણાંક મકાનમાંથી 16 લીટર દારૂ ઝડપાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App