તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરના ફટાણા ગામેથી યુવાન ગુમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |પોરબંદર તાલુકાના ફટાણા ગામે રહેતો ભરતભાઈ નાથાભાઈ ખુંટી તા. 30/5/2017 થી ગુમ થયેલ છે. જેની 5 ફૂટ 6 ઈંચ ઉંચાઈ, કાળા વાળ, શ્યામવર્ણ તેમજ બ્લુ પેન્ટ તેમજ સફેદ શર્ટ પહેરેલ છે. ભરતભાઈ દુબઈ ઈન્ટરવ્યુ આપવા જવાનું છે તેમ કહી જતા રહેલ છે. યુવાનની કોઈને જાણ થાય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા નાયબ પોલીસ અધિક્ષકએ એક યાદીમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...