તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર | પોરબંદર જિલ્લામાંથી આકાશ મનસુખ વાળા, મુકેશ સામત પરમાર,

પોરબંદર | પોરબંદર જિલ્લામાંથી આકાશ મનસુખ વાળા, મુકેશ સામત પરમાર,

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | પોરબંદર જિલ્લામાંથી આકાશ મનસુખ વાળા, મુકેશ સામત પરમાર, રામા ભીમા બોખીરીયા, ખીમા પુંજા સોંદરવા, કરમણ પરબત મોરી, જેસા લખમણ કોડીયાતર, રાજા દેવા મોઢવાડીયા, જયમલ નથુ ઓડેદરા, રમેશ ભીખુ મેરાણી, રણજીત ઉર્ફે રાણો આલા વાઘ અને મગન જીવા મકવાણા નશો કરેલી હાલતમાં પોલીસે ઝડપી લીધા હતા.

પોરબંદર જિલ્લામાં નશાની હાલતમાં ફરતા 11 ઝડપાયા

અન્ય સમાચારો પણ છે...