તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેકેશન ખુલતાં ST ડેપોએ છાત્રો પાસ માટે ઉમટી પડ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરઅને રાજ્યભરમાં વેકેશન પૂર્ણ થતા શાળા-કોલેજ શરૂ થઈ ગઈ છે ત્યારે બહારગામથી મુસાફરી કરતા વિદ્યાર્થીઓ એસ.ટી. બસમાં અપડાઉન કરતા હોય છે ત્યારે પોરબંદરની શાળા-કોલેજ શરૂ થઈ જતા એસ.ટી. ડેપોએ વિદ્યાર્થીઓ પાસ કઢાવવા માટે ઉમટી પડ્યા છે. પોરબંદરની શાળા-કોલેજોમાં શહેર સહિત ગ્રામ્યવિસ્તારોમાંથી વિદ્યાર્થીઓ મુસાફરી કરતા હોય છે ત્યારે વેકેશનપૂર્ણ થતા શાળા-કોલેજ શરૂ થતા વિદ્યાર્થીઓનું અપ-ડાઉન શરૂ ગઈ ગયું છે જેમાં વિદ્યાર્થીઓ એસ.ટી. બસ મુસાફરી કરતા હોવાથી રાહતદરે એસ.ટી. પાસ પર મુસાફરી કરતા હોય છે ત્યારે પોરબંદરના એસ.ટી. ડેપોમાં વિદ્યાર્થીઓ પાસ કઢાવવા માટે ઉમટી પડ્યા છે જેમાં રોજના 150 થી પણ વધુ પાસ નીકાળવામાં આવી રહ્યા છે.

પોરબંદર એસટી ડેપોમાં રોજ 150થી વધુ પાસ નિકળી રહ્યાં છે

અન્ય સમાચારો પણ છે...