• Home
  • Saurashtra
  • Latest News
  • Porbandar
  • Porbandar પોરબંદર શહેરમાં ભાજપ મહિલા મોરચાની બેઠક યોજવામાં આવી

પોરબંદર શહેરમાં ભાજપ મહિલા મોરચાની બેઠક યોજવામાં આવી

Porbandar - પોરબંદર શહેરમાં ભાજપ મહિલા મોરચાની બેઠક યોજવામાં આવી

DivyaBhaskar News Network

Sep 10, 2018, 03:05 AM IST
પોરબંદર | પોરબંદર શહેરમાં ભાજપ મહિલા મોરચાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાયેલ મહિલા મોરચાની બેઠકમાં પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ ડો. જ્યોતિબેન પંડ્યા તથા પ્રદેશ મહિલા મોરચા મહામંત્રી જશુબેન કોરાટ વગેરે મહિલા અગ્રણીઓ હાજર રહ્યા હતા અને આગામી 2019 ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ બેઠકમાં હાજર તમામ બહેનોને વિસ્તૃતમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથોસાથ ચૂંટણીની તૈયારીના ભાગરૂપે આજથી જ મંડળવાઈસ પ્રવાસો કરવાની સૂચના આપવામાં આવેલ હતી. આ ડો. ચેતનાબેન તિવારી, વિક્રમભાઈ, અશોકભાઈ મોઢા, અંજનાબેન, મીતાબેન, શહેર પ્રમુખ સરોજબેન કક્કડ, રાણીબેન કેશવાલા, ઉષાબેન સીડા સહિતનાં ઉપસ્થિત રહ્યા હતા.

X
Porbandar - પોરબંદર શહેરમાં ભાજપ મહિલા મોરચાની બેઠક યોજવામાં આવી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી