પાલિકાનું બિલ્ડીંગ જર્જરીત હાલતમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનાકીર્તિમંદિર નજીક આવેલી પોરબંદર નગરપાલિકા જર્જરીત હાલતમાં જોવા મળે છે. પાલિકાની બિલ્ડીંગમાંથી સ્લેબના પોપડા નીચે પડે છે તો સ્લેબને લઈને નગરપાલિકામાં આવતા લોકોને અકસ્માતનો ભય રહે છે. પાલિકા દ્વારા તો શહેરની જર્જરીત બિલ્ડીંગોને નોટીસ આપવામાં આવે છે ત્યારે એવા સવાલો ઉઠી રહ્યા છે કે, પાલિકાને નોટીસ કોણ આપે ક્યારે બનશે જર્જરીત બિલ્ડીંગનો કોઈ અકસ્માતનો બનાવ બને તે પહેલા બિલ્ડીંગનું સમારકામ કરવાની માંગ કરી છે.

પોરબંદરની જર્જરીત બિલ્ડીંગને લઈને લોકોને અકસ્માતનો ભય રહે છે. તો જર્જરીત બિલ્ડીંગોને અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. તો પાલિકા દ્વારા જર્જરીત બિલ્ડીંગોને નોટીસ ફટકારવામાં આવી હતી. હાલ તો નગરપાલિકાનું બિલ્ડીંગ જર્જરીત રીતે જોવા મળી રહ્યું છે. ઘણા સમયથી જર્જરીત નગરપાલિકાનું બિલ્ડીંગને લઈને કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. નગરપાલિકામાં દિવસભરમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે તો જર્જરીત બિલ્ડીંગને લઈને લોકોને અકસ્માતનો ભય રહે છે તો હવે લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે કે ક્યારે બનશે ω?

જર્જરીત બિલ્ડીંગથી લોકોમાં ભય સેવાઇ રહ્યો છે. તસ્વીર- કે. કે. સામાણી

પાલિકા આપે છે શહેરની જર્જરીત બિલ્ડીંગોને નોટીસ, પાલિકાને કોણ નોટીસ આપે ?

અન્ય સમાચારો પણ છે...