શું કહે છે વેપારી ω?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શું કહે છે વેપારી ω?

પોરબંદરનાજતીનભાઈ નરસિંહભાઈ લાપાણી નામના વેપારીએ જણાવ્યું હતું કે, હું શહેરની આઈ.ડી.બી.આઈ. બેન્કમાં મારા ખાતામાં 16,230 રૂપીયા જમા કરાવવા આવ્યો હતો જેમાં મારી પાસે 230 રૂપીયાના 10 ના 23 સિક્કા હતા. ત્યારે બેન્કકર્મી કે એકપણ સિક્કો જમા નહીં થાય તેમ કહી કહેતા વેપારી અને બેન્કકર્મી વચ્ચે બોલાચાલી પણ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...