• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીજ્ઞેશ કારીયા દ્વારા અગાઉ શહેરના

પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીજ્ઞેશ કારીયા દ્વારા અગાઉ શહેરના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીજ્ઞેશ કારીયા દ્વારા અગાઉ શહેરના વેપારીઓને સુચના આપી હતી કે, 10 ના સિક્કા સ્વીકારવામાં આવે. પરંતુ હવે બેન્કવાળા વેપારીઓ પાસેથી 10 ના સિક્કા સ્વીકારવાની ના પાડે છે આથી વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે અને પ્રમુખે વેપારી કરતા બેન્કવાળાને સુચના આપવી જોઈએ તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...