ક્રાઈમ રીપોર્ટર | પોરબંદર
ક્રાઈમ રીપોર્ટર | પોરબંદર
પોરબંદરનજીક આવેલા ચીંગરીયા ગામે રહેતો દિનેશ હીરા સોલંકી નામનો યુવાન પોતાના ઘરમાં લાઈટ ફીટ કરતો હતો તે દરમિયાન વાયરીંગનું કામ કરતો હતો અને પાવર ચાલુ રહી જતા યુવાનને અચાનક વિજકરંટ લાગ્યો હતો અને યુવાન ફંગોળાયો હતો. યુવાનને આંગળીઓમાં ઈજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યા પ્રાથમિક સારવાર અપાઇ હતી.
ચીંગરીયા ગામે યુવાનને વીજશોક લાગતા સારવારમાં