• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર |નવરાત્રી પર્વને ઉજાગર કરવાના ઉમદા હેતુસર બી.એડ્. કોલેજના પ્રશિક્ષણાર્થી

પોરબંદર |નવરાત્રી પર્વને ઉજાગર કરવાના ઉમદા હેતુસર બી.એડ્. કોલેજના પ્રશિક્ષણાર્થી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |નવરાત્રી પર્વને ઉજાગર કરવાના ઉમદા હેતુસર બી.એડ્. કોલેજના પ્રશિક્ષણાર્થી ભાઈ-બહેનો દ્વારા પ્રાચીન-અર્વાચીન ગરબીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડો. વી.આર. ગોઢાણીયા કોલેજના કોન્ફરન્સ હોલ ખાતે નવરાત્રી ઉત્સવની ઉજવણી નિમીતે માં આદ્યશક્તિની જગદંબાની શક્તિ સ્વરૂપ આરતી કરાઈ હતી.

ડો ગોઢાણીયા બી.એડ્. કોલેજ ખાતે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરાઈ