આગામીતા. 12/3/2017 પુનમને રવિવારના રોજ રાત્રે 8 થી 11

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આગામીતા. 12/3/2017 પુનમને રવિવારના રોજ રાત્રે 8 થી 11 વાગ્યા સુધી પોરબંદરના રેલ્વેસ્ટેશન રોડ ઉપર આવેલા રાધેશ્યામ મંદિર ખાતે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તો કથામાં સર્વે ધર્મપ્રેમી જનતાને લાભ લેવા પોરબંદરના હનુમાન ફાયનાન્સવાળા પ્રકાશ પ્રેમશંકરભાઈ જોષી તેમજ પરિમલ ઠકરાર દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

રાધેશ્યામ મંદિર ખાતે સત્યનારાયણ ભગવાનની કથા

અન્ય સમાચારો પણ છે...