• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • માનસિક અસ્થિર વિદ્યાર્થીઓને ભણાવતી બે શિક્ષિકાનું સન્માન

માનસિક અસ્થિર વિદ્યાર્થીઓને ભણાવતી બે શિક્ષિકાનું સન્માન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશ્વમહિલા દિવસની ઉજવણી અંતર્ગત શિશુમંગલમાં 1991 થી સેવા આપતા ચંદ્રિકાબેન ઘૂડસીયા અને 1969 થી મંદબુદ્ધિના બાળકોને સગી માતાની જેમ વ્હાલ અને પ્રેમ આપતા લક્ષ્મીબેન ડાભીનું સન્માન કરી અને બંને બહેનોને શાલ ઓઢાડી અને સન્માન કર્યું હતું.

જેસીઆઇ પ્રમુખ સહિતનાં શિક્ષિકાને શાલ ઓઢાડી સન્માનીત કર્યા હતા.

વિશ્વ મહિલા દિવસ નિમીતે જેસીઆઇ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું

અન્ય સમાચારો પણ છે...