• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરમાંએક્વા મરીન ઈન્સ્ટીટ્યુટ સશસ્ત્ર સીમાબલ તથા જિલ્લા વહીવટી તંત્ર

પોરબંદરમાંએક્વા મરીન ઈન્સ્ટીટ્યુટ સશસ્ત્ર સીમાબલ તથા જિલ્લા વહીવટી તંત્ર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાંએક્વા મરીન ઈન્સ્ટીટ્યુટ સશસ્ત્ર સીમાબલ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વોટર સ્પોર્ટસ બેઝીક કોર્ષ અંતર્ગત 35 જેટલા સાહસિક યુવક-યુવતીઓએ દરિયાની 12 દિવસની તાલીમ પૂર્ણ કરી હતી. શહેરમાં આવેલ સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે વોટર સ્પોર્ટસ બેઝીક કોર્ષની પૂર્ણાહુતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાહસિક યુવક-યુવતિઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તકે જે.પી. કાપડીયા, નટુભાઈ પરમાર, વિશાલ જોષી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

35 યુવાનોને વોટર સ્પોર્ટસની તાલીમ

અન્ય સમાચારો પણ છે...