• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર જિલ્લા ક્ષયકેન્દ્ર દ્વારા સેમિનાર યોજવામાં આવ્યો

પોરબંદર જિલ્લા ક્ષયકેન્દ્ર દ્વારા સેમિનાર યોજવામાં આવ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરશહેરમાં જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા પેરેડાઈઝ ફૂવારા નજીક પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે એમ.ડી.આર. ટી.બી. ના નિદાન અને સારવાર માટે નવી આવેલ પદ્ધિઓનું માર્ગદર્શન આપવા સેમીનારનું આયોજન કરાયું હતું. રાજકોટના પ્રોફેસર ડો. દ્યાવિત્રી ઠાકર દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે, આઈ.એમ.એ. અને પ્રાઈવેટ ડોક્ટરો યોગ્યટ રીતે કોર્ડીનેશન કરશે તો એમ.ડી.આર. ભારી ટીબીનું નિદાન કરી યોગ્ય સારવાર દર્દીને આપી શકાશે. તકે આરોગ્ય અધિકારી મોડ, આઈ.એમ.એ. ના ડો. યુવીક, ઈન્ડીયન મેડીકલ એસોસીએશનના જનરલ પ્રેક્ટીશનર આયુષ એસોસીએશન સહિતના તબીબો ઉપસ્થિત રહ્યા હતા.

મોટી સંખ્યામાં લોકોએ સેમિનારમાં જોડાયા હતા. તસ્વીર- કે.કે. સામાણી

ભારી ટીબીના નિદાન, સારવાર માટેની નવી પદ્ધતિ વિશે માર્ગદર્શન

અન્ય સમાચારો પણ છે...