પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટર નિષ્ફળ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટર નિષ્ફળ
પોરબંદરમાં તાજેતરમાં ભૂગર્ભગટર યોજના લાગુ કરવામાં આવી છે. પરંતુ વરસાદી પાણીના નિકાલ માટે આ ભૂગર્ભગટર યોજના માત્ર 30 ટકા પાણીનો નિકાલ કરવા માટે મદદરૂપ બની છે. 70 ટકા પાણી જમીનના ઢાળ મુજબ ખાડીમાં અને રણમાં જમા થાય છે. રણમાં જમા થયેલું પાણી નગરપાલિકા દ્વારા પમ્પ મૂકીને નિકાલ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...