તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પહેલા ગુડ ન્યૂઝ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પહેલા ગુડ ન્યૂઝ

પોરબંદરમાં સ્વચ્છતાને લઈને આજે શેરીનાટકનું આયોજન

પોરબંદર |મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અંતર્ગત પોરબંદર નગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તા. 29 મી સપ્ટેમ્બરના રોજ નાગરીકોની ભાગીદારીથી ઘનકચરાનું એકત્રીકરણ, વર્ગીકરણ અને ટેકનોલોજી માટેના કાર્યક્રમો પૈકી સ્વચ્છતાલક્ષી જનજાગૃતિ માટે શેરીનાટકનું આયોજન સાંજે 5:30 કલાકે પાલાના ચોક અને બંદર રોડ ખાતે કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...