તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરમાં બે બાઈક સામસામી અથડાઇ, યુવાનનું મોત નિપજ્યું

પોરબંદરમાં બે બાઈક સામસામી અથડાઇ, યુવાનનું મોત નિપજ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનાઝુંડાળા બાવાની સમાધી પાસે ખાડીકાંઠે રહેતા દલસુખ સુખા પરમારે પોલીસ ફરીયાદ નોંધાવી હતી કે, કોઈ અજાણ્યો બાઈકચાલક નં. જીજે 25 એચ 9563 પુરઝડપે માનવજીંદગી જોખમાય તે રીતે પોરબંદરના ડો. દલસાણીયાના દવાખાના પાસેના રોડ ઉપર ચલાવી દલસુખનો ભાઈ વિજય સુખાના બાઈક નં. જીજે 25 કે 3885 સાથે અકસ્માત સર્જ્યો હતો. વિજયને ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

અજાણ્યો શખ્સ અકસ્માત સર્જી નાસી છૂટ્યો : પોલીસે તપાસ હાથ ધરી

અન્ય સમાચારો પણ છે...