તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર |પોરબંદરમાં બર્ડાઈ બ્રાહ્મણ વિદ્યોતેજક યુવક મંડળ ઝુંડાળા દ્વારા આગામી તા.

પોરબંદર |પોરબંદરમાં બર્ડાઈ બ્રાહ્મણ વિદ્યોતેજક યુવક મંડળ-ઝુંડાળા દ્વારા આગામી તા.

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |પોરબંદરમાં બર્ડાઈ બ્રાહ્મણ વિદ્યોતેજક યુવક મંડળ-ઝુંડાળા દ્વારા આગામી તા. 10 સપ્ટેમ્બરના રવિવારે બપોરે 3 વાગ્યે તેજસ્વી તારલાઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. બર્ડાઈ બ્રાહ્મણ સમાજની સંસ્થાના પટાંગણમાં આયોજીત શૈક્ષણિક પારિતોષિક સમારોહમાં સર્વે જ્ઞાતિ બંધુઓને ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આમ બર્ડાઇ બ્રાહ્મણ સમાજનાં તેજસ્વી છાત્રોનું સન્માન સમારોહને લઇ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...