તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર |પોરબંદરમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા જિલ્લા

પોરબંદર |પોરબંદરમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા જિલ્લા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |પોરબંદરમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા માઉન્ટ લીટેરા ઝી સ્કૂલ ખાતે લોન ટેનિસ અને બાસ્કેટબોલની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલ સ્પર્ધામાં યુવાનોથી લઈ સિનીયર સિટીઝનોએ ભાગ લીધો હતો. આમ, જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ લીધેલ 400 જેટલા સ્પર્ધકોમાંથી વિજેતા બનેલ સ્પર્ધકો રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે તેવું જણાવવામાં આવ્યું હતું.

પોરબંદરમાં લોનટેનિસ અને બાસ્કેટ બોલની સ્પર્ધામાં 400 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો

અન્ય સમાચારો પણ છે...