પોરબંદરના તબીબનો પુત્ર NEET માં જિલ્લામાં પ્રથમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
547 માર્ક્સ મેળવી પોરબંદરનું ગૌરવ વધાર્યું

એજ્યુકેશન રીપોર્ટર | પોરબંદર

પોરબંદરનાજાણીતા એવા સ્કીન સ્પેશ્યાલીસ્ટ ડો. શૈલેષ કંટારીયાનો પુત્ર દર્શિલ શૈલેષ કંટારીયા રાજકોટની એક ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો અને તેમણે કલાકોની સખત મહેનત કરી હતી. અને નીટની પરિક્ષા આપી હતી જેમાં તેમણે સારા એવા 547 માર્ક્સ મેળવ્યા હતા અને તેમણે રાજકોટની સ્કૂલ અને પોરબંદર જિલ્લામાં નીટની પરિક્ષામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. દર્શિલે નીટમાં સારા એવા માર્ક્સ મેળવતા તેમના પિતાનું અને પોરબંદરનું ગૌરવ વધારતા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...