ક્રાઈમ રીપોર્ટર | પોરબંદર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઈમ રીપોર્ટર | પોરબંદર

પોરબંદરમાંધૂળેટીના તહેવાર પૂર્વે દેશી અને વિદેશી દારૂની હેરાફેરી વધતા પોલીસ સક્રિય થઇ છે. ગાયત્રી મંદિર પાસે રહેતો રાજેશ બાપુ કેશવાલાને શંકાના આધારે પોલીસે રોકાવી તલાશી લેતા તેમની પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ 1, કિં. રૂા. 150 મળી આવતા પોલીસે શખ્સને ઝડપી લઈ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

વિદેશી દારૂની બોટલ સાથે શખ્સ ઝડપાયો

અન્ય સમાચારો પણ છે...