પોલીટીકલ રીપોર્ટર | પોરબંદર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીટીકલ રીપોર્ટર | પોરબંદર

કુતિયાણાનજીક આવેલો અમીપુર ડેમ આસપાસના ગ્રામ્યવિસ્તારના ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરૂં પાડે છે. ડેમમાં હોય, આથી વિસ્તારના ખેડૂતોએ ડેમમાંથી કાંપ કાઢવાની માંગ કુતિયાણાના યુવા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા સમક્ષ કરી હતી. જેને પગલે તેઓએ સિંચાઈમંત્રી નાનુભાઈ વાનાણીને એક પત્ર પાઠવીને ધારાસભ્યએ એવી રજૂઆત કરી ડેમમાંથી માટીનો કાંપ કાઢવાની કામગીરી શરૂ કરવી.

ડેમમાં માટીનો કાંપ ભરાઈ જતાં પાણીનો સંગ્રહ થઈ શકતો નથી

અન્ય સમાચારો પણ છે...