• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • જ્યુબિલી પુલે સર્કલનો અભાવ, સર્જાય છે અવારનવાર અકસ્માતો

જ્યુબિલી પુલે સર્કલનો અભાવ, સર્જાય છે અવારનવાર અકસ્માતો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જ્યુબિલી પુલે સર્કલનો અભાવ, સર્જાય છે અવારનવાર અકસ્માતો

પોરબંદર |પોરબંદર શહેરમાં આવેલા જ્યુબેલી પુલે રાજકોટથી દ્વારકા તરફ જતો હાઈવે પસાર થાય છે. અહીં બરડાપંથકના 60 જેટલા ગામના લોકોની પણ સતત અવરજવર રહેતી હોય છે. જ્યુબેલી પુલે સર્કલ હોવાના કારણે અકસ્માતો સર્જાય છે. સરકાર દ્વારા નેશનલ હાઈવે બનાવવાની વાતો વાગોળવામાં આવી રહી છે પરંતુ તંત્ર દ્વારા જ્યુબેલી પુલે સર્કલ બનાવવામાં પણ ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે. તસ્વીર- કે. કે. સામાણી

અન્ય સમાચારો પણ છે...