આદિત્યાણા ગામે મહિલાએ ઝેરી દવા ગટગટાવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાણાવાવનાઆદિત્યાણા ગામે દંપતિના ઝઘડામાં મહિલાએ ઝેરી દવા પી ને આપઘાતનો પ્રયાસ કરતા મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાઈ છે. આદિત્યાણા ગામે રહેતી ચંદ્રિકાબેન રાજેશ પાંડાવદરા નામની મહિલા અને તેમના પતિ રાજેશ સાથે ઝઘડો થતાં મહિલાને માઠું લાગી આવતા ઝેરી દવા ગટગટાવતા મહિલા તાત્કાલીક સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાઈ છે.

અન્ય સમાચારો પણ છે...