તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર |પોરબંદર થનગનાટ ગૃપના પ્રમુખ ધીરૂભાઈ ઓડેદરાએ રાસોત્સવની તૈયારીઓને લઈને

પોરબંદર |પોરબંદર થનગનાટ ગૃપના પ્રમુખ ધીરૂભાઈ ઓડેદરાએ રાસોત્સવની તૈયારીઓને લઈને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |પોરબંદર થનગનાટ ગૃપના પ્રમુખ ધીરૂભાઈ ઓડેદરાએ રાસોત્સવની તૈયારીઓને લઈને એવું જણાવ્યું હતું કે, વર્ષે પણ થનગનાટ ગૃપ દ્વારા એક નોખું-અનોખું આયોજન કરવામાં આવ્યું છે. ધમાકેદાર ઓરકેસ્ટ્રાની સંગાથે ઈન્ડીયન પોપસ્ટાર ગાયીકા સરગમ મિશ્રા તેમજ સોનલ થાપા, પોરબંદરના જાણીતા ગાયક કલાકાર કેવીન ઓડેદરા, રેનીશ જોષી અને રમેશ ઓડેદરા દ્વારા પ્રાચીન-અર્વાચીન ગરબાઓ રજૂ કરીને ખેલૈયાઓને ડોલાવશે. રાસોત્સવનો પ્રારંભ તા. 1 ઓક્ટોબર અને શનિવારે થશે.

પોરબંદરમાં થનગનાટ ગૃપ દ્વારા અર્વાચીન રાસોત્સવનું આયોજન

અન્ય સમાચારો પણ છે...