તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરમાંથી દેશી દારૂ સાથે 3 શખ્સો ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં રહેતો હરીશ ઉર્ફે હરી કરાંચી રામજી ભરાડા નામનો શખ્સ ખારવાવાડમાંથી પસાર થતા પોલીસે તેની અટક કરતા દેશી દારૂ લીટર 12 મળી આવતા પોલીસે તેને ઝડપી લીધો હતો. જયારે બોખીરામાં તુંબડામાં રહેતો મોહન ડાયા વાઘેલા નામનો શખ્સ લીમડા ચોક પાસેથી પસાર થતા પોલીસે તેની તપાસ કરતા આ શખ્સના કબ્જામાંથી દેશી દારૂ લીટર 1 નો મુદ્દામાલ મળી આવતા પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...