તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • શહેરમાં ઓલ ઈન્ડીયા પોસ્ટલ યુનિયનનું અધિવેશન યોજાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરમાં ઓલ ઈન્ડીયા પોસ્ટલ યુનિયનનું અધિવેશન યોજાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરણી, સન્માન સહિતના કાર્યક્રમો યોજાયા

પોરબંદરશહેરમાં ઓલ ઈન્ડીયા પોસ્ટલ એમ્પ્લોઈઝ યુનિયનનું દ્વિતિય અધિવેશન યોજાયું હતું જેમાં હોદ્દેદારોની વરણી, વાર્ષિક અહેવાલ, પ્રશંસનીય કામગીરી બદલ સન્માન સહિતના કાર્યક્રમો યોજાયા હતા.આ તકે ઓલ ઈન્ડીયા પોસ્ટલ એમ્પ્લોઈઝ યુનિયનના સર્કલ પ્રેસીડેન્ટ સહિતનાં ઉપસ્થિત રહ્યા હતા.

પોરબંદર શહેરમાં જુના ફૂવારા પાસે આવેલ સેફરોન હોટેલ ખાતે ઓલ ઈન્ડીયા પોસ્ટલ એમ્પ્લોઈઝ યુનિયનનાં દ્વિતિય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી અને વાર્ષિક અહેવાલ રજૂ કરાયો હતો તેમજ પ્રશંસનીય કામગીરી કરવા બદલ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું ઉપરાંત રીટાયર કર્મચારીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તકે ઓલ ઈન્ડીયા પોસ્ટલ એમ્પ્લોઈઝ યુનિયનના સર્કલ પ્રેસીડેન્ટ એસ.કે. વૈષ્ણવ, ડી.એસ. ઓડેદરા, એસ.કે. અવાસીયા, જે.ડી. ઓડેદરા, પ્રદિપ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો