તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • પોરબંદરમાં માતૃભાષા સંવર્ધન અંતર્ગત ચિંતનશિબીર યોજાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરમાં માતૃભાષા સંવર્ધન અંતર્ગત ચિંતનશિબીર યોજાઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરની આર.જી.ટીચર્સ કોલેજ ખાતે કાર્યક્રમ યોજાયો

લેખકો , સાહિત્યકારો દ્વારા માતૃભાષા શ્રેષ્ઠ ગણાવવામાં આવી

પોરબંદરનીઆર.જી. ટીચર્સ કોલેજ ખાતે માતૃભાષા સંવર્ધન અંતર્ગત ચિંતનશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લેખકો અને સાહિત્યકારો દ્વારા માતૃભાષાને શ્રેષ્ઠ ગણી માતૃભાષા વિશે માહિતગાર કર્યા હતા.

જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગરના ઉપક્રમે અને રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજની સી.ટી.ઈ. દ્વારા તાજેતરમાં માતૃભાષા સંવર્ધન અંતર્ગત ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં જાણીતા લેખકો-સાહિત્યકારોએ માતૃભાષાને શ્રેષ્ઠ ગણવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને માતૃભાષા અંતર્ગત માહિતગાર કર્યા હતા. શિબિરમાં સાહિત્યકાર નીલમબેન દોશી, સંગીતજ્ઞ કિરીટભાઈ રાજપરા, કવિ વજુભાઈ પુનાણી, સુનિલભાઈ ભીમાણી, દેવશીભાઈ શીંગરખીયા, સંજયભાઈ ખંઢેરીયા, ચિત્રકાર કેશુભાઈ કેશવાલા, ડો. કશ્યમભાઈ જોષી, ડો. કલ્પેશભાઈ પટેલ, પ્રા. ગીતાબેન સેંજલીયા, પ્રા. દર્શીનીબેન ભોજાણી સહિતના બી.એડ્. એમ.એડ. ના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. શિબિરને સફળ બનાવવા પ્રા. નરેન્દ્રભાઈ ડોડીયાએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો