તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર |તાજેતરમાં 5 રાજ્યોની ચૂંટણી યોજાઈ તેમાં 4 રાજ્યોમાં ભાજપનો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર |તાજેતરમાં 5 રાજ્યોની ચૂંટણી યોજાઈ તેમાં 4 રાજ્યોમાં ભાજપનો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |તાજેતરમાં 5 રાજ્યોની ચૂંટણી યોજાઈ તેમાં 4 રાજ્યોમાં ભાજપનો વિજય થતાં વિજયોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. પોરબંદરમાં શહેર ભાજપ દ્વારા વોર્ડવાઈઝ વિજયઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. વોર્ડ નં. 10 અને 11 નો વિજયોત્સવ માણેકચોક નજીક મનાવવામાં આવ્યો હતો જેમાં ફટાકડા ફોડ્યા હતા તેમજ ભાજપના કાર્યકરોએ એકબીજાના મોઢા મીઠા કરાવીને વિજયની શુભેચ્છાઓ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો